ટેકનોલોજી
દુનિયાનો પ્રથમ HONOR Robot Phone લોન્ચ – સ્માર્ટફોનમાંથી નીકળે રોબોટ કેમેરા, હાવભાવ ઓળખે અને મૂવમેન્ટ કરે
MWC 2026માં HONOR કંપનીએ દુનિયાનો પ્રથમ Robot Phone રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનમાં રોબોટિક કેમેરા, AI હાવભાવ ઓળખ અને ઓટોમેટિક મૂવમેન્ટ જેવી અનોખી સુવિધાઓ આપવામાં આવી છે.